રાજકારણ / ગુજરાત પ્રદેશ પ્રમુખ માટે બે નામો આગળ, દિગ્ગજ નેતાએ દિલ્હી પહોંચી જતાં રાજકીય ગરમાવો

arjun modhwadiya or bharat sinh solankee likely to be appointed as the new president of gujarat congress

ગુજરાતના ટોચના નેતાઓ પ્રમુખ બનવા માટે દાવેદારી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. એવામાં ભરતસિંહ સોલંકીએ દિલ્હી પહોંચીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ