આક્ષેપ / ભાજપને ફંડ મુદ્દે અર્જૂન મોઢવાડિયાનું નિવેદન

ભાજપને ચૂંટણી સમયે મળેલ ફંડ ને લઈ વિવાદ સામે આવ્યો છે. ભાજપને જે કંપની પાસેથી 10 કરોડ રૂપિયા ફંડ મળ્યું હતું તે આરકેબી કંપની સામે ટેરર ફન્ડિંગ મામલે ઇડી તપાસ ચાલે છે. આ જ બાબતબે લઈ કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા એ જણાવ્યું હતું કે જે કંપની ટેરર ફન્ડિંગ સાથે સંકળાયેલ છે તે કંપની પાસેથી ભાજપે ફંડ મેળવ્યું છે

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ