બોલિવૂડ / ક્યારે કરશે અર્જુન ગર્લફ્રેન્ડ મલાઈકા સાથે લગ્ન? એક્ટરે આપ્યો આવો જવાબ

Arjun Kapoor spills the beans on his marriage to Malaika Arora

બોલિવૂડમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના અફેરની ચર્ચાઓ તો ચાલતી જ રહે છે, પરંતુ તેમના લગ્નને લઈને ફેન્સ ઘણાં જ એક્સાઈટેડ છે. હાલમાં જ પાનીપત એક્ટર અર્જુન પૂરે મલાઈકા સાથે તેના લગ્નને લઈને એવી વાત જણાવી કે ફેન્સનું એક્સાઈટેન્ટ ઓછું થઈ ગયું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ