બોલિવૂડ / 'પાનીપત'માં મરાઠા લુક માટે અર્જુનને કરવું પડ્યું આ કામ, શેર કર્યો Video

Arjun Kapoor shares making of Sadashiv Rao Bhau for Panipat

અર્જુન કપૂર તેની અપકમિંગ ફિલ્મ 'પાનીપત'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અર્જુનનો લુક તેની અગાઉની ફિલ્મો કરતાં સાવ અલગ છે. આ લુક હાંસલ કરવા માટે અર્જુને પોતાની જાતમાં ઘણાં ચેન્જિસ કર્યા છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી આ અંગે જણાવ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ