બોલીવૂડ / મલાઇકા સાથેના એજ ગૅપને લઇને ટ્રોલ થયેલા અર્જુને આપ્યો સણસણતો જવાબ, લોકોની બોલતી કરી બંધ

arjun kapoor replied trollers that he do not care

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને પોતાના સંબંધોને લઈને ખુલ્લેઆમ બોલ્યા છે અને તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ