ચર્ચા / એકબીજાના હાથમાં હાથ નાંખીને રિસેપ્શન પાર્ટીમાં આવી રીતે પહોંચ્યા અર્જુન મલાઇકા

arjun kapoor malaika arora armaan jain and anissas reception

બોલીવુડ એક્ટર અર્જુન કપૂર અને મલાઇકા અરોરા છેલ્લા કેટલાક વર્ષોથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ પોતાની લવ સ્ટોરી છુપાવવા ખૂબ જ પ્રયત્ન કર્યા પરંતુ આ કપલ પોતાનો પ્રેમ દુનિયાથી છુપાવી શક્યા નહીં. ગત વર્ષે બંનેએ પોતાના રિલેશશિપને દુનિયાની સામેલ સ્વિકાર કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ