રિલેશનશીપ / અર્જુને સ્વીકાર કર્યો મલાઇકા સાથેનો સંબંધ, કહ્યું કંઇક આવું

arjun kapoor felt comfortable with malaika arora

અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના રિલેશન કોઇનાથી છુપાયેલા નથી. અર્જુન કપૂરની ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડના સ્પેશિયલ સ્ક્રીનિંગ પર અર્જુન મલાઇકાએ સત્તાવાર રીતે આ રિલેશનનો સ્વીકાર કર્યો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ