બોલિવૂડ / અર્જુન કપૂરે કર્યો મોટો ખુલાસો, શ્રીદેવીના નિધન બાદ આ 2 શખ્સને કારણે પિતા બોની કપૂર સાથે તેના સંબંધો સુધર્યા

Arjun Kapoor credits Janhvi, Khushi for improving his relationship with Boney Kapoor

અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે અને પરિવારની સાથે તસવીરો શેર કરે છે. ત્યારે શ્રીદેવીના નિધન બાદ પરિવાર સાથે અર્જુનનું બોન્ડિંગ સારું થઈ ગયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ