VIRAL / બર્થ-ડે પર મલાઈકાને કિસ કરતો અર્જૂનનો ફોટો વાયરલ, પાર્ટીના ફોટો અને વીડિયો મચાવે છે ધૂમ

Arjun Kapoor Birthday Wish To Malaika Arora By Sharing Kissing Photo On Instagram

બોલીવુડની છૈયા છૈયા ગર્લ મલાઇકા અરોરા આજે (23 ઓક્ટોબર) તેનો જન્મદિવસ ઉજવી રહી છે. બપોરથી બોલીવુડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરીને મલાઈકાને જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે. આવામાં અર્જુન કપૂરે પણ મલાઈકાની ખૂબ જ ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ