મહામારી / બોલીવુડમાં ઘુસ્યો કોરોના, અર્જુન કપૂર સહિત ચાર કોરોના પોઝિટીવ, મલાઈકા ખાનનો પણ થશે ટેસ્ટ

Arjun Kapoor, Anshula, Rhea Kapoor And Karan Boolani Test Positive For COVID-19

હવે કોરોના બોલીવુડમાં ઘુસ્યો છે. બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને તેની બહેન અંશુલાનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ