નવી તક / અર્જુન કપૂરે આ લોકપ્રિય ડાયરેક્ટર સાથે મિલાવ્યો હાથ ! આથમતી કારકિર્દી પર લાગશે બ્રેક?

arjun kapoor and mudassar aziz come for light hearted subject

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરને અંતિમ વખત ફિલ્મ ભૂત પોલીસમાં જોયા હતા. આ ફિલ્મ ડિજ્ની+ હૉટસ્ટાર પર રીલીઝ થઇ હતી. ફિલ્મમાં અર્જુન કપૂરની સાથે યામી ગૌતમ, સૈફ અલી ખાન અને જેકલિન ફર્નાન્ડીસ જેવા ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ