બોલિવૂડ / ફરી અર્જુન-મલાઈકા જાહેરમાં દેખાયા એવી રીતે કે વાયરલ થઈ ગયો વીડિયો

Arjun Kapoor and Malaika Arora romantic video viral on internet

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના બોલ્ડ અને સ્ટાઈલિશ અંદાજને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. સાથે જ અર્જુન સાથેના સંબંધને લઈને પણ મલાઈકા હમેશાં ચર્ચામાં રહે છે. એ જ્યારે પણ અર્જુન સાથે દેખાય છે, તેના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ