ફોટો / અર્જુનને મલાઇકાની કમર પર હાથ રાખીને આપ્યો પોઝ, યૂઝર્સ બોલ્યા- 'મા દિકરા લાગો છે'

arjun-kapoor-and-malaika-arora-pose-for-some-sweet-pictures-together-at-the-screening-of-indias-most-wanted

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને એક્ટ્રેસ મલાઈકા અરોરાને લઇને લાંબા સમયથી ચર્ચા હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવખત એકસાથે જોવા મળે છે પરંતુ તેમણે પોતાના રિલેશનનો સ્વીકાર કર્યો નથી. હાલમાં જ અર્જુનની આગામી ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડની સ્ક્રીનિંગ હતી, જેમાં અર્જુનના પરિવાર સદસ્ય અને નિકટના મિત્રો પહોંચ્ચા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ