કેરળ / કોણ છે આરિફ મોહમ્મદ ખાન, જેમને મોદી સરકારે બનાવ્યા છે કેરળના ગર્વનર

arif mohammad khan who quit rajiv gandhi government appointed as kerala governor

ગત કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી આરિફ મોહમ્દ ખાનને (Arif Mohammad Khan) મોદી સરકારે કેરળના રાજ્યપાલ બનાવ્યા છે. બહુચર્ચિત શાહ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને તાત્કાલીક વડાપ્રધાન રાજીવ ગાંધી સરકાર દ્વારા અમાન્ય જાહેર કરવાના વિરોધમાં આરિફ મોહમ્મદ ખાનના મંત્રીમંડળથી રાજીનામુ આપી દીધું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ