VIDEO / નવી મમ્મી સાથે અરબાઝ ખાનના દીકરાએ ખૂબ કર્યો ડાન્સ, સલમાન ખાને પણ લગાવ્યા ઠુમકા... VIDEO વાયરલ

arhaan danced at papa arbaaz khan wedding on tere mast mast do nain video

અરબાઝ ખાનના બીજા લગ્નમાં અરહાન ખાન પણ શામેલ થયો હતો. અરહાન ખાન તેના પિતાના લગ્નમાં ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો. અરહાન ખાન આ વેડિંગ ફંક્શન એન્જોય કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ