કાનૂન / ભારતના સૌથી મોટા ભાગેડુની બચવા માટેની દલીલ, વકીલે કહ્યું, તે જેલમાં આત્મહત્યા કરી શકે છે

Argument to save India's biggest fugitive, prosecutor says he could commit suicide in jail

UK ની એક અદાલતે સતત સાતમી વાર ભારતના ભાગેડુ આર્થિક કૌભાંડી નીરવ મોદીની જામીન અરજીને નામંજૂર કરી દીધી છે. નોંધનીય છે કે નીરવ મોદી એ પંજાબ નેશનલ બેન્કના 2 અબજ ડોલર જેટલી રકમના લોન ગોટાળામાં મુખ્ય આરોપી ગણાય છે અને બ્રિટેનમાં ભાગી ગયા બાદ હાલ તે ત્યાંની જેલમાં બંધ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ