ફિફા વર્લ્ડકપ / આર્જેન્ટીના વિજેતા બનતા સુનિલ ગ્રોવરે કરી રમૂજી પોસ્ટ, એવો ફોટો શેર કર્યો કે સોશિયલ મીડિયામાં મચી ધમાલમસ્તી

argentina vs france fifa world cup 2022 qatar sunil grover says india has been supporting for generations

સુનીલ ગ્રોવરે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેની સાથે તેમણે લખ્યું કે કેવીરીતે પેઢીઓથી ભારતીય ફૂટબોલ પ્રશંસકો આર્જેન્ટીનાને સપોર્ટ કરી રહ્યાં છે. જો કે, તેમણે જે વસ્તુનો ફોટો શેર કર્યો છે, તે ખૂબ ફની છે. જેને જોઇને પ્રશંસકો હસીહસીને લોટપોટ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ