ઈશારો / POKમાં નવાજૂની કરવાના તૈયારીમાં મોદી સરકાર? IMDના એક પગલાંથી પાકિસ્તાનમાં ફફડાટ

Areas under Pakistan-occupied-Kashmir now in IMD’s weather forecast

દેશમાં કોરોના સંકટ વચ્ચે ભારતના મોસમ વિભાગના એક નિર્ણયથી POK ફરીથી દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. નોંધનીય છે કે થોડા સમય પહેલાં ભારતે પાકિસ્તાનને POK ખાલી કરી દેવા ચેતવણી આપી હતી હવે ભારતના મોસમ વિભાગે પણ જમ્મુ-કાશ્મીર, લદ્દાખની સાથે પહેલીવાર  ગિલગિટ-બાલ્ટીસ્તાન અને મુજફ્ફરાબાદનું પણ પૂર્વાનુમાન જાહેર કર્યું છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ