મતગણતરી / ઈલાકા તેરા, ધમાકા હમારા : હૈદરાબાદમાં ચૂંટણી પરિણામો પર ભાજપ નેતાએ ઔવેસીને આપ્યો જવાબ

Area Tera, Dhamaka Hamara: BJP leader responds to Owaisi on election results in Hyderabad

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિ. કોર્પ.ના 150 બેઠકોના પરિણામ આવી ગયા છે જેના અનુસાર હાલમાં તેલંગાણાની સત્તાધીશ પાર્ટી TRS 56 સીટો પર વિજયી બનીને સૌથી મોટી પાર્ટી બની છે, ગત વખતે માત્ર ચાર સીટો જીતેલી ભાજપ 49 સીટો સાથે બીજા નંબરની પાર્ટી બની છે જ્યારે કે ઓવૈસીની પાર્ટીને 43 સીટ પર જીત મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ