બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આર્થિક તંગીથી છો પરેશાન? તો આજે જ તમારા ઘરમાં લગાઓ આ છોડ, ભરાઇ જશે ધનના ભંડાર

વાસ્તુ ટિપ્સ / આર્થિક તંગીથી છો પરેશાન? તો આજે જ તમારા ઘરમાં લગાઓ આ છોડ, ભરાઇ જશે ધનના ભંડાર

Last Updated: 11:43 AM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરને સુંદર રાખવા માટે તમે બાલ્કનીમાં અનેક પ્રકારના છોડ ઉગાડતા હશો. વાસ્તુશાસ્ત્ર અનુસાર એક એવો છોડ છે જે ઘરની સુંદરતા વધારની સાથે સાથે આર્થિક સ્થિતિમાં પણ વધારો લાવે છે.

શું તમારા ઘરમાં પણ આર્થિક તંગીને કારણે અવાર-નવાર ખેંચતાણ ચાલતી રહે છે અને ધનની કમીને કારણે પરિવાર કે તમારી પોતાની ઈચ્છા નથી પૂરી શકતા? તો વાસ્તુશાસ્ત્ર અનુસાર બસ એક છોડને ઘરમાં લગાવી લો અને છોડ લગાવ્યાંના થોડા દિવસ બાદ જ તમને ચમત્કાર દેખાવા લાગશે અને તમે માલામાલ થઇ જશો.

money-plant.jpg2_.jpg

ઘરને સુંદર રાખવા માટે તમે બાલ્કનીમાં અનેક પ્રકારના છોડ ઉગાડતા હશો. વાસ્તુશાસ્ત્રની માનીએ તો એક એવો છોડ છે જે ઘરની સુંદરતા વધારની સાથે સાથે આર્થિક સ્થિતિમાં પણ વધારો લાવે છે અને તે છોડનું નામ છે 'મની પ્લાન્ટ'. આ છોડ માટે તેમ પણ કહેવામાં આવે છે કે, તેને ક્યારેય પણ ખરીદીને ઘરમાં ન લગાવવો જોઇએ. તો આજે કેટલાક ઉપાય જણાવીશુ જેની મદદથી તમે તમારુ નસીબ ચમકાવી શકો છો.

Website Ad 3 1200_628

વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવો જોઈએ, કારણ કે આ દિશાને ભગવાન ગણેશની દિશા માનવામાં આવે છે. આ દિશામાં લગાવવાથી ધનની પ્રાપ્તિ અને સુખ-સમૃદ્ધિમાં વિકાસ થાય છે, ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ રહે છે. સાથે જ વાસ્તુ અનુસાર શુક્રવારના દિવસે મની પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવે છે.

money-plant_2

ખાસ કરીને તમારે ઉત્તર પૂર્વ અને પૂર્વ પશ્ચિમમાં ખોટી દિશામાં પણ મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. મની પ્લાન્ટ લગાવવા માટે આ દિશા ભૌતિક શસ્ત્રોમાં નાકામી હોવાનું કહેવાય છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી પતિ-પત્નીના સંબંધો પર પણ ખરાબ અસર પડે છે. આ સાથે જ ધ્યાન રાખો કે તમે જ્યાં મની પ્લાન્ટ લગાવ્યો છે ત્યાં ગંદકી બિલકુલ ન હોવી જોઈએ.

વધુ વાંચો: આ રાશિના જાતકો સંભાળીને રહેજો, શનિ પહેલા બુધ બદલશે પોતાની ચાલ, પડી જશે ફાંફા

ક્યારેય પણ કોઈના ઘરમાંથી મની પ્લાન્ટને તોડીને પોતાના ઘરે ન લાવો. તે ઉપરાંત પોતાના મની પ્લાન્ટને પણ કોઈને ન આપો. વાસ્તુ અનુસાર આમ કરવું ખોટુ માનવામાં આવે છે. જો કોઈ બીજાના ઘરમાં કોઈ મુશ્કેલીઓ હશે તો તે મની પ્લાન્ટ દ્વારા તમારા ઘરમાં આવી જશે. સાથે જ પોતાના ઘરમાં લાગેલા મની પ્લાન્ટને ક્યારેય પણ બીજાને ગિફ્ટ ન કરો. કેમકે આમ કરવાથી તમારા ઘરની લક્ષ્મી બીજાને ત્યાં જતી રહેશે, જેથી તમને શુભ ફળ નહીં મળે.

સંકળાયેલા મુદ્દાઓ

Money Plant Tips Vastu Tips Vastu Tips For Money Plant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ