બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમે iPhone 16 લેવાનું વિચારો છો? ખર્ચો કરતાં પહેલા આ જુઓ, વિચાર માંડી વાળશો

photo-story

7 ફોટો ગેલેરી

આઇફોન લેવો કે પછી...? / તમે iPhone 16 લેવાનું વિચારો છો? ખર્ચો કરતાં પહેલા આ જુઓ, વિચાર માંડી વાળશો

Last Updated: 07:32 PM, 10 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આઇફોન લેવા માટે લોકોનો ક્રેઝ કોઇ નવી વાત નથી. આઇફોનની વાત જ કંઇક અલગ છે. પરંતુ શું તમે જાણો છો કે એક આઇફોન ખરીદવા માટે તમે જેટલા પૈસા ખર્ચો તેના બદલે લાઇફની બીજી કેટલી મજા એટલા જ ખર્ચમાં માણી શકો છો.

1/7

photoStories-logo

1. આઇફોન

જો તમે આઇફોન ખરીદવાનો વિચાર કરતા હોવ તો ખર્ચો કરતા પહેલા આ જરૂર વાંચજો, અહીં અમે તમને બતાવીશું કે 1 આઇફોનની કિંમત જેટલા ખર્ચમાં તમે લાઇફને કેટલી એન્જોય કરી શકો છો

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. આઇફોનના બદલે ફાફડા-જલેબી

10 વર્ષ સુધી દરરોજ સવારે ફાફડા જલેબી ઝાપટી શકશો

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. આઇફોનના બદલે મોપેડ

1 મોપેડ લઇ તેમાં ઇંધણ પૂરાવી 1 વર્ષ આરામથી ફરી શકશો

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. આઇફોનના બદલે પત્ની સાથે પ્રવાસ

2 વખત પત્ની સાથે ભારત પ્રવાસ કરી શકશો

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. આઇફોનના બદલે અમદાવાદમાં ભાડે મકાન

2 વર્ષ અમદાવાદમાં ભાડુઆત તરીકે રહી શકશો

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. આઇફોનના બદલે રિચાર્જ

8 વર્ષ સુધી પરિવારના દરેકનો રિચાર્જનો ખર્ચો નીકળી જશે

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. આઇફોનના બદલે સોનું

રોકાણ કરી પાક્કા ગુજરાતીની જેમ તેમાંથી સોનું લઇ શકશો

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gold Buying Moped Purchase Price of an iPhone

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ