ટ્રાવેલ / શું તમે ફિમેલ સોલો ટ્રાવેલર્સ છો? ભારતના આ સ્થળોએ એકલા ફરવા જવું સેફ છે

Are You a Female Solo Traveler? It is safe to go alone in these places of India

મિત્રો અને પરિવાર સાથે ફરવાની વાત અલગ છે, પરંતુ સોલો ટ્રાવેલિંગની મજા જ કંઇક અલગ છે. આજકાલ એકલા ફરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આવા સંજોગોમાં ઘણી મહિલાઓ સોલો ટ્રાવેલિંગ તરફ આકર્ષિત થઇ રહી છે. જ્યારે મહિલાઓ સોલો ટ્રિપ પ્લાન કરે છે તો ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તેમાં સૌથી મોટુ ટેન્શન સિક્યોરીટીનું હોય છે. આમ તો તમે એકલા ફરો કે કોઇની સાથે ફરો હંમેશા એલર્ટ રહેવાની જરુર હોય છે. ભારતના કેટલાક શહેર એવા છે જેને સુરક્ષિત માનવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ