નિવેદન / તાલિબાન સાથે મંત્રણાના રાજકીય પડઘા, ઓમર અબ્દુલા એવું બોલ્યાં કે મુશ્કેલીમાં મૂકાઈ મોદી સરકાર

કતારમાં ભારતીય રાજદૂત દિપક મિત્તલ અને તાલિબાની નેતાની મુલાકાત બાદ વિપક્ષોએ કેન્દ્ર સરકારને ઘેરવાનું શરુ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ