VTV વિશેષ / શું RBIએ ભરેલા પગલા કોરોનાના આર્થિક સંકટમાંથી ભારતને ઉગારવા પૂરતા છે?

Are steps taken by RBI enough to save India from the coronavirus economic crisis

કોરોના અને લોકડાઉનના કારણે ભારતની અર્થવ્યવસ્થાનો સૌથી ખરાબ દોર ચાલી રહ્યો છે.અર્થતંત્રને વેગ આપવા ભારત સરકરાર અને રિઝર્વ બેંક દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યા છે.ગત સપ્તાહે રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસની વધુ એક જાહેરાતમાં પણ તેની ઝલક જોવા મળી શકે છે. તેમણે સતત નીચે આવી રહેલા રેપો રેટને ઘટાડીને ચાર ટકા કરી દીધો છે, જે વર્ષ 2000 પછીનો સૌથી નીચા સ્તરે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ