Daily Dose / કુદરતી આફતો આવતા પહેલાં પશુ-પક્ષીઓને ખબર પડી જાય?

એવું ઘણી વાર થતું હોય છે કે આપણા પાલતુ પ્રાણીઓ આપણને કોઈ સિગ્નલ આપી રહ્યા હોય છે પણ આપણે તેને સમજી શકતા નથી. ઘટના બને પછી લાગે કે તે પશુ કે પ્રાણી આ તરફ કોઈ ઈશારો કરી રહ્યું હતું. શું તુર્કી અને સિરિયામાં બર્ડ અને એનિમલને પહેલાથી ભૂકંપ જેવી હોનારતની જાણ થઈ ગઈ હતી? જુઓ Daily Doseમાં વિગતે

બ્રેકિંગ ન્યૂઝ