ટેલિવૂડ / અર્ચના પૂરણ સિંહે જણાવી કપિલ શર્માની ફીસ, કોમેડી કિંગે આપી એવી પ્રતિક્રિયા કે...

Archana reveals the secret of Kapils fees Comedy King gave a funny answer

કપિલના કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં ઘણાં સેલિબ્રિટીસ પહોંચે છે અને કપિલ શોમાં આ સ્ટાર્સ સાથે મસ્તી-મજાક કરતા જોવા મળે છે, પરંતુ આ વખતે કપિલ શોની પરમાનેન્ટ ગેસ્ટ અર્ચના પૂરણ સિંહની પકડમાંથી છટકી શક્યો નહીં. શોમાં અર્ચનાએ કપિલની ચોરીનો ખુલાસો બધાંની સામે કરી દીધો અને ત્યારબાદ કપિલે પણ મજેદાર બહાનું આપીને દરેકનું દિલ જીતી લીધું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ