ના હોય! / પરિવારના નજીકના વ્યક્તિના મોત બાદ પણ શોમાં હસવું પડ્યુ હતું, અર્ચના પૂરણ સિંહે કર્યો ચોંકાવનારો ખુલાસો

archana puran singh recalls bad memory of comedy circus know her experience

સાસુના મોતની ખબર મળતા જ અર્ચના પૂરણ સિંહને કહેવામાં આવ્યું હતું કે જતા પહેલા તેણે પોતાના હસવાના રિએક્શન રેકોર્ડ કરાવવાના રહેશે. કોમેડી સર્કસની શૂટિંગ વખતે આ કિસ્સો એક્ટ્રેસે પોતે શેર કર્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ