નિર્ણય / પૈસા પડાવવાના પેંતરા? SVPમાં હવે ડૉક્ટરોને દર્દીને રિફર કરવા બદલ કમિશન અપાશે

Arbitrary decision of SVP Hospital Ahmedabad

ડોક્ટરને કમિશન આપવાના મુદ્દે કોંગ્રેસના નેતાઓ વિરોધ નોધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓ જણાવ્યું છે કે, ડોકટરોને કમિશન આપવાનો નિર્ણય મેડીકલ એથીક્સની વિરુદ્ધ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ