પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

સેલિબ્રેશન / પરિવાર સાથે સલીમ ખાને મનાવ્યો બર્થડે, સલમાન ખાન પણ પાર્ટીમાં પહોંચ્યા, જુઓ PHOTOS

arbaaz khan wishes dad salim khan happy birthday

સલીમ ખાન આજે પોતાનો જન્મ દિવસ મનાવી રહ્યાં છે. અરબાજ ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ સ્પેશિયલ તસ્વીર શેર કરી પિતાને જન્મ દિવસની શુભેચ્છા આપી છે. અરબાજની પોસ્ટ પર ઘણા પ્રશંસકો અને સેલિબ્રિટીઓએ પણ સલીમ ખાનને બર્થ-ડે વિશ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ