ખુલાસો / મલાઇકાથી અલગ થવા પાછળ અરબાઝે કહ્યુ કે, ‘ આ એકમાત્ર જ રસ્તો બાકી રહ્યો હતો’

arbaaz Khan Talks About Divorce With Malaika Arora And How They And Their Son Arhaan dealt with it

બોલિવુડના સ્ટાર કપલમાંથી એક અરબાઝ ખાન તથા મલાઈકા અરોરાએ લગ્નજીવનના 19 વર્ષ બાદ વર્ષ 2017માં ડિવોર્સ લીધા હતાં. અરબાઝ-મલાઈકાના ડિવોર્સના નિર્ણયથી અનેક લોકો ચોંકી ગયા અને તેમાં પણ તેમના ચાહકોને આંચકો લાગ્યો હતો. અરબાઝ તથા મલાઈકા બોલિવૂડના સ્ટાર કપલ હતાં. તાજેતરમાં જ અરબાઝ ખાને એક ઇન્ટરવ્યૂમાં મલાઈકા સાથેના ડિવોર્સ અંગે વાત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ