અનોખી પરંપરા / ગુજરાતના આ ગામમાં બેસતા વર્ષે ફટાકડા ફોડીને ભડકાવવામાં આવે છે ગાયોને

Aravalli rampur cow race tradition unique diwali celebration in gujarat

અરવલ્લી જિલ્લાના રામપુરા ગામે નવા વર્ષે કંઈક અનોખી અને વિચિત્ર રીતે ઉજવણી કરવામાં આવી. પશુઓનું આરોગ્ય સારું રહે અને રોગચાળો ન ફેલાય એવી માન્યતા સાથે ગામમાં ગાયોને એકઠી કરીને એમની નજીક ફટાકડા ફોડીને એમને ભડકાવીને બેસતા વર્ષની ગામલોકોએ ઉજવણી કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ