અરવલ્લીના ધનસુરામાં ટ્રક પલટી, આગ લાગતા માલસામાન ખાખ

By : juhiparikh 12:44 PM, 12 March 2018 | Updated : 12:44 PM, 12 March 2018
અરવલ્લીના ધનસુરા પાસે ટ્રક પલટી જતાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રકે પલટી જતાં આગ લાગી હતી. 

ધનસુરાની શિકા ચોકરી પાસે ટ્રક પલટી જતા ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા વેફર અને ચપ્પલનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. મોડાસાના ફાયર વિભાગને આ ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગ પર કાબૂ લાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
 Recent Story

Popular Story