ચૂંટણી પ્રહાર / ગુજરાતમાં 150 બેઠકો સાથે ભાજપ જંગી જીત મેળવશે, અરવલ્લીથી ભાજપના આ દિગ્ગજ સાંસદનો દાવો

Aravalli MP Ravi Kishan taunted Rahul Gandhi

અરવલ્લીમાં સાંસદ રવિ કિશને રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ; કહ્યું કે, રાહુલ ગાંધી ભારત યાત્રા પૂર્ણ કર્યા બાદ ભાજપમાં જોડાય તો કોઈ નવાઈ નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ