અરવલ્લી / મેઘરજમાં સખીમંડળ દ્વારા ૐ અને આરતીના ચિત્રવાળી ટાઇલ્સ શૌચાલયમાં લગાવાતા વિવાદ

Aravalli in goddess photo on in toilet tiles protest

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં હાલ શૌચાલયને લઈને વિવાદ ચાલી રહ્યો છે. શૌચાલય બનાવવા એ સારી વાત છે પરંતુ જ્યારે તેને લીધો લોકોની લાગણીઓ દુભાય તે બરોબર નથી. સખી મંડળને શૌચાલય બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતુ પરંતુ આ શૌચાયલ લોકોની લાગણીને દુભાવવાનું કારણ બન્યા હતા. આવું જાણી જોઈને કરવામાં આવી રહ્યુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હિન્દુઓને ટાર્ગેટ કરવા માટે આ કામ કરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ