બટાકામાં મલો મસી નામની જીવાતનો ઉપદ્રવ છે? ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, આ રહ્યો ઈલાજ | Aravalli district Insects in potato crops 
        કોરોનાવાયરસ

ખેતીવાડી / બટાકામાં મલો મસી નામની જીવાતનો ઉપદ્રવ છે? ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, આ રહ્યો ઈલાજ

Aravalli district  Insects in potato crops

અરવલ્લી જીલ્લામાં બટાકાના પાકમાં મોલો મસી નામની જીવાતનો ઉપદ્રવ થતા બટાકાના પાકને નુકશાન થતા ખેડૂતો પરેશાન બન્યા છે. દવાના છંટકાવ બાદ પણ જીવાત નહિ મરતા પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ