મોડાસા / ખંભીસરમાં દલિત પરિવારના વરઘોડા મામલે, કોંગ્રેસ આજે રાજ્યપાલને આપશે આવેદનપત્ર

Aravalli-Dalit family-Marriage-Congress-Governor-Application sheet

અરવલ્લીના ખંભીસરમાં દલિત પરિવારના યુવકના લગ્ન દરમિયાન વરઘોડો નહીં કાઢવા દીધા બાદ મામલો વકર્યો હતો. ત્યારે દલિત સમાજ પર થતા વારંવાર અન્યાય અને અત્યાચારના પગલે કોંગ્રેસ રાજ્યપાલને આવેદનપત્ર આપશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ