પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

દુર્ઘટના / અરવલ્લીમાં મોટી દુર્ઘટનાઃ ભિલોડામાં બુઢેલી નદીમાં ન્હાવા પડેલા 4 યુવકોના ડુબી જતા મોત, શિલાદ્રી ગામમાં અરેરાટી

Aravalli 4 youths drowning in Bhiloda while bathing in Budheli river

અરવલ્લીના ભિલોડા તાલુકાના શિલાદ્રી ગામે ચાર યુવાનોના ડૂબી જતાં મોત નિપજ્યાં છે. આ કરુણ ઘટનાને લઈને આખું ગામ હિબકે ચડ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ