BIG NEWS / એક જ દિવસમાં ટ્રાયલ, જુબાની અને ચુકાદો: રેપ કેસમાં બિહારની કોર્ટે ઐતિહાસિક દાખલો બેસાડ્યો

araria pocso court convicted rape accused in one day bihar

કોર્ટમાં સામાન્ય રીતે તારીખ પર તારીખ પડતી રહે છે. ત્યારે બિહારની એક કોર્ટે એક જ દિવસમાં જુબાની, ચર્ચા કરી ચૂકાદો આપી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ