હોનારત / ભૂંસા ભરેલા ઘરમાં અચાનક આગ ફાટી નીકળતા 6 બાળકો થયાં ભડથું, પરિવાર પર આભ તૂટ્યું

araria pile of straw caught fire 6 children burnt to death in Bihar

બિહારના અરરિયાથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના પલાસી પોલીસ સ્ટેશનના કબૈયા ગામમાં ઘાસનું ભૂંસુ ભરેલા ઘરમાં આગ લાગતા 6 બાળકો બળીને ભડથું થઇ ગયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ