Team VTV11:24 AM, 07 May 22
| Updated: 11:26 AM, 07 May 22
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી આરાધના શર્માએ બિકિની તસવીરો શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.
તારક મહેતાની આરાધના શર્માએ શેર કરી તસવીરો
મલ્ટીકલર બિકિનીમાં જોવા મળી આરાધના
તસવીરો થઇ વાયરલ
તારક મહેતાની આરાધના શર્માએ શેર કરી તસવીરો
ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને દર્શકો ભરપૂર પ્રેમ આપે છે. આ શોનાં દરેક કેરેક્ટર લોકોનાં દિલમાં વસી ગયા છે અને આમાંની એક છે આરાધના શર્મા. આ એક્ટ્રેસ અત્યંત ઓછા સમય માટે શોમાં જોવા મળી હતી, પરંતુ તેણે ઓછા સમયમાં જ પોતાની ઓળખાણ બનાવી છે.
આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાની અમુક બિકિની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને લોકો ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે.