બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / aradhana sharma flaunts hot figure taarak mehta ka ooltah chashmah actress see photos

PHOTOS / તારક મહેતાની આ એક્ટ્રેસે બોલ્ડનેસની દરેક હદો કરી પાર, શોર્ટ્સના બટન ખોલીને કરાવ્યું એવું ફોટોશૂટ કે...

Arohi

Last Updated: 07:53 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી એક્ટ્રેસ આરાધના શર્માની બોલ્ડ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. અભિનેત્રીની નવી તસવીરે સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.

  • તારક મહેતાની એક્ટ્રેસે શેર કરી હોટ તસવીરો 
  • સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે તસવીરો 
  • 14 વર્ષથી તારક મહેતા કરી રહ્યું છે લોકોનું મનોરંજન 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લગભગ 14 વર્ષથી ટીવી દર્શકોને હસાવી રહ્યું છે. લોકોને આ શોના તમામ પાત્રો પસંદ આવે છે. તારક મહેતાના પાત્રો પોતાની એક્ટિંગ અને પર્સનલ લાઈફને લઈને દરેક દર્શકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહ્યો છે. જેઠાલાલથી લઈને બબિતાજીની સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેન-ફોલોઈંગ છે. 

સાથે જ એક એવા પાત્રનું પણ ખૂબ ફેન-ફોલોઈંગ છે જે સ્ક્રીન પર તો ઓછુ જોવા મળે છે પરંતુ જ્યારે પણ આવે છે તહલકો મચાવી દે છે. પછી ભલે તે એક્ટિંગથી હોય કે બોલ્ડ લુક્સને લઈને. 

આરાધના શર્માની લેટેસ્ટ ફોટો વાયરલ 
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દીપ્તિનું પાત્ર ભજવતી આરાધના શર્મા રીયલ લાઈફમાં ખૂબ જ હોટ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દે છે. 

હાલમાં જ તેણે કંઈક આવું કર્યું છે. તારક મહેતાની દીપ્તિ એટલે કે આરાધના શર્મા આ દિવસોમાં ગોવામાં રજાઓ માણી રહી છે. તે સતત ગોવાની પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો ઇન્ટરનેટ પર શેર કરતી રહે છે.

આરાધનાની લેટેસ્ટ ફોટો વાયરલ 
આરાધનાની નવી તસવીરો ખૂબ જ ગ્લેમરસ અને હોટ છે. તસવીરોમાં તે ટાઈગર પ્રિન્ટ બ્રાલેટ પહેરેલી જોવા મળી રહી છે. સાથે જ અભિનેત્રીએ બ્લુ ડેનિમ શોર્ટ્સ કેરી રહ્યું છે. આરાધનાનો બોલ્ડ અંદાજ અહીં ખતમ નહીં થતો. તેણે શોર્ટ્સના બટન ખોલીને સેંશુઅલ લુક આપ્યો છે. આરાધના શર્માના આ ફોટો જોઈને કોઈનો પણ પરશેવો છુટી જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Taarak Mehta Ka Ooltah Chashmah aradhana sharma આરાધના શર્મા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા aradhana sharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ