રણનીતિ / અરબ સાગરમાં ભારતે કર્યું આવું કામ, ચીન-પાકિસ્તાનની સાંઠ-ગાંઠને થશે અસર

arabian sea raw china pakistan narendra modi imran khan xi jinpingarabian sea raw china pakistan narendra modi imran khan xi...

અરબ સાગરમાં ચીન તથા પાકિસ્તાનની સાંઠ-ગાંઠના વધતા પ્રભાવ પર  શિંકંજો કસવા માટે ભારતે વિદેશી ખાનગી એન્જસી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) સમુદ્રી ખાનગી તંત્રને મજબૂત બનાવી રહી છે. એજન્સી અરબ સાગર ક્ષેત્રને લઇને વધારે ચોક્કસ છે. વર્તમાન RAW ચીફ સામંત ગોયલ ચીન-પાક મામલાના તજજ્ઞ છે અને તેમની એજન્સીને 18 વર્ષનો અનુભવ છે. 

બ્રેકિંગ ન્યૂઝ