મનોરંજન / બીજાના કામની ઈજ્જત કરો, તું છે કોણ આ બધુ...: રિમિક્સ કલ્ચર વિવાદમાં AR રહેમાનનો રોષ

AR Rahman taunts Neha Kakkar against remix culture Said who are you...

નેહા કક્કરના રિક્રિએટ કરેલ એ ગીત 'ઓ સજના' વિશે વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કેટલાક સિંગર્સ ફાલ્ગુની પાઠકનું સમર્થન કર્યું છે તો ઘણા નેહાના સમર્થનમાં આવ્યા છે. આ વાત પર એઆર રહેમાનની પ્રતિક્રિયા સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ