બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:08 PM, 11 November 2024
ભારતના સૌથી વધારે હાઈએસ્ટ પેઈડ સિંગર કોણ છે? તમારા મનમાં કદાચ સોનુ નિગમ, દલજીત કે શ્રેયા ઘોષલનું નામ આવશે પરંતુ આ બિલકુલ પણ સાચું નથી.
ADVERTISEMENT
એઆર રહેમાન સૌથી વધુ કમાણી કરનાર ગાયક
એઆર રહેમાન હાલમાં ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર ગાયક છે. રહેમાન એક ગીત ગાવાના 3 કરોડ સુધી ચાર્જ કરે છે. આ ભારતમાં કોઈપણ અન્ય ગાયક દ્વારા વસૂલવામાં આવતી રકમ કરતાં 12-15 ગણી છે. રહેમાન હંમેશા પોતાના રચેલા ગીતો જ ગાય છે. પરંતુ જ્યારે પણ તે કોઈ બીજાની રચનાને પોતાનો અવાજ આપે છે, ત્યારે ભારે ભરકમ ચાર્જ વસૂલે છે.
ADVERTISEMENT
સોનુ, દલજીત, શ્રેયા, સુનિધિની રેસમાં પણ નહીં
સૌથી વધારે કમાણી કરવામાં સોનું નિગમ, દલજીત દોસાંજે, સુનિધિ ચોહાણ કે શ્રેયા ઘોષલ જેવા જાણીતા સિંગરો પણ નથી. એઆર રહેમાન બોલીવુડનું મોટું નામ છે પરંતુ તેઓ સૌથી વધારે કમાણી કરતાં સિંગર છે જેઓ એક ગીત ગાવાના 3 કરોડ વસૂલે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.