બોલિવૂડ / VIDEO: લગ્નના 18 વર્ષ બાદ સ્ટાર કપલના ઘરે બંધાયું પારણું, ક્યુટ દીકરીનો જન્મ

apurva agnihotri shilpa saklani blessed with baby girl after 18 years of marriage

50 વર્ષની ઉંમરમાં અપૂર્વ અગ્નિહોત્રી એક દિકરીનાં પિતા બની ગયાં છે. અપૂર્વ અગ્નિહોત્રી અને શિલ્પા સકલાનીને લગ્નનાં 18 વર્ષ બાદ પેરેન્ટ્સ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સોશિયલ મીડિયા પર અપૂર્વએ પત્ની શિલ્પા સાથે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમનાં ફેન્સે પોતાની દિકરીની ઝલક દેખાડી છે.

Loading...