UP ELECTION / જેઠ અખિલેશને ટક્કર આપવા વહુ અપર્ણા યાદવ તૈયાર, કરહલ સીટ પરથી ચૂંટણી લડવાના આપી દીધા સંકેત

 aprna yadav will contest in karhal seat

ચૂંટણી ટાણે સપાને ઝટકો આપી મુલાયમ પરિવારના વહુએ ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. રસપ્રદ વાત એ છે કે, હવે તેના જ જેઠ અખિલેશ સામે મેદાનમાં ઉતરે તેવા સંકેતો છે.

બ્રેકિંગ ન્યૂઝ