વેપાર / દેશના સર્વિસ સેક્ટરમાં સુસ્તી, એપ્રિલમાં PMI 7 મહીનાના નીચલા સ્તરે

April service sector growth at 7-month low pmi

દેશના સર્વિસ સેક્ટરનું સ્તર એપ્રિલ મહીનામાં 7 મહીનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઇ છે. જેનું મુખ્ય કારણ નવા બિઝનેસ ઓર્ડર્સમાં સુસ્તી અને ચૂંટણીને આવેલો અવરોધ છે. એક માસિક સર્વે દ્વારા આ માહિતી સામે આવી છે. એપ્રિલ મહીનામાં મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાં પણ સુસ્તી જોવા મળી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ