તમને ખબર છે? / એપ્રિલ ફૂલ ડે : મજાક મસ્તી તો ઠીક છે પણ શું તમને ખબર છે કેમ સેલિબ્રેટ કરાય છે આ દિવસ? જાણો રોચક વાતો

April Fool Day 2023 facts about 1st april 2023 know april fools culture tradition and history

April Fool Day 2023: એપ્રિલ ફૂલ ડે પર લોકોની સાથે મજાક કરવાની પરંપરા સદીઓ જુની છે. અમેરિકા, કેનેડા, ફ્રાંસ, જાપાન, રશિયા, આયરલેન્ડ, ઈટલી, બ્રાઝીલ અને ભારત સહિત દુનિયાભરના ઘણા દેશોમાં એપ્રિલ ફૂલ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ