OMG / 29 એપ્રિલે પૃથ્વીને માથે 'હિમાલય' જેટલી મોટી મુસીબત આવી રહી છે, વૈજ્ઞાનિકોની ઉડી ગઈ છે ઊંઘ

april 29 the asteroid may collide with the earth, know details

શું ખરેખર દુનિયાને બચાવવા માટે આપણી પાસે માત્ર એક જ મહિનાનો સમય બચ્યો છે ? ત્યારે આ વાતની પુષ્ટી ખરેખર NASAએ કરી છે. નાસાએ જણાવ્યું કે, આગામી 29 એપ્રિલે દુનિયા બદલાઈ શકે છે. જે દુનિયા માટે આ સમયે મોટી ચિંતાનો વિષય બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ