તમારા કામનું / કાલથી સતત 5 દિવસ બંધ રહેશે બેન્કો, બ્રાન્ચના ઘક્કા ખાતા પહેલા ચેક કરીલો તમારા શહેરનું Holidays List

april 2022 banks will remain closed for 5 days from 1st april see here list of holidays

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રિલ 2022માં બેંક હોલિડે લિસ્ટ બહાર પાડી છે. આ યાદી અનુસાર આવતીકાલથી એટલે કે 1લી એપ્રિલથી 5મી એપ્રિલ સુધી સતત 5 દિવસ બેંકો બંધ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ